કેરી ના ફાયદા:- આપણા ઘરે જે દાબો નાખેલી અને કુદરતી રીતે પકવેલી પાકી કેરીની કેટલીક વાત કરશુ. કેરી ને આમ તો ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી માં એક અણમોલ ગુણો છુપાયેલા છે, વિજ્ઞાન અને વનસ્પતિ વિજ્ઞાનના આધારે ફળોના રાજા કેરી વિશે દુર્લભ વાતો કરવામાં આવી છે. પાકેલી કેરી માં વિવિધ કુદરતી તત્વો ભરપૂર […]