આમચૂર પાવડર ખાવાથી શરીરને થઈ શકે છે આ 3 નુકસાન

3 Disadvantages of Eating Amchur Powder

આપણા રસોડામાં ઘણા એવા ઘણા મસાલા હોય છે જેનો ઉપયોગ કોઈપણ વાનગીનો સ્વાદ વધારવા માટે થાય છે. ઉપરાંત, આ મસાલા સ્વાસ્થ્ય માટે પણ સારા હોય છે. જેમ કે જીરું, અજમો, ધાણા જેવા ઘણા મસાલા છે, જે શરીરના સ્વાસ્થ્ય લાભ માટે ફાયદકારક હોય છે. ખાસ કરીને જો આપણે પેટને લગતી સમસ્યાઓની વાત કરીએ તો તેમાં ઘણા … Read more