શાકમાં ઉમેરો આ 3 વસ્તુઓ, લાલ મરચું પાવડર વગર તમારું શાક તીખું અને મસાલેદાર બનશે

shak banavani rit

આપણે ખાવાનો સ્વાદ વધારવા માટે વિવિધ મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ. જો રસોઈમાં મસાલાનો સ્વાદ અથવા મસાલા યોગ્ય ઉમેરવામાં ના આવે તો ખાવાનો સ્વાદ ફિક્કો પડી જાય છે. પરંતુ ઘણી મહિલાઓ ખોરાકને મસાલેદાર બનાવવા માટે લાલ મરચાનો વધારે ઉપયોગ કરે છે, પરંતુ દરરોજ વધારે પડતા લાલ મરચાના પાવડરનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી … Read more

10 રસોઈ ટિપ્સ જે દરેક મહિલાને ખબર હોવી જોઈએ, એજ મહેનતમાં તમારું કામ સરળ બનશે

kitchen tips and tricks gujarati

રસોઈ બનાવવી એ એક કળા છે અને ટેસ્ટી ફૂડ બનાવવા માટે ગૃહિણીઓ કંઈક નવું કરવાનો પ્રયાસ કરતા રહે છે. આજે આ લેખમાં અમે તમને એવી જ 10 ઉપયોગી કિચન ટિપ્સ જણાવીશું, જે દરેક મહિલાને ખબર હોવી જોઈએ, જે તમારી રસોઈને સરળ બનાવશે. 1) ટામેટાંનો સૂપ બનાવવા માટે તેને ઉકાળતી વખતે તેમાં એક લીલું મરચું, એક … Read more

આ 21 કિચન ટિપ્સ નાની છે પરંતુ ખૂબ જ ઉપયોગી છે, જે તમારો સમય પણ બચાવી શકે છે

21 kitchen tips in gujarati

મહિલાઓ દિવસ રસોડામાં પસાર કરે છે. દરરોજ રસોડામાં કામ કરવા છતાં તેઓ ઘણી બેઝિક ટિપ્સ વિશે ખબર નથી, જેની મદદથી તેઓ એ જ મહેનતમાં ભોજનને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવી શકે છે અથવા પોતાનો સમય બચાવી શકે છે. અમે આવી જ કેટલીક નાની પરંતુ મહત્વની રસોઈ ટિપ્સ વિશે જણાવીશું. (1) સ્પ્રાઉટ્સ વધારે બનાવેલા છે તો તેને … Read more

જુના છાપાને ફેંકશો નહિ, રસોડામાં રહેલી વસ્તુઓને સાચવા આ રીતે કરો ઉપયોગ

What are five uses of newspaper

આજે પણ આપણા માતા-પિતા અને દાદા-દાદીને રોજ સવારે ચા સાથે અખબાર વાંચવા જોયા હશે. શું તમે જાણો છો કે છાપુંનું જીવન શું હોઈ શકે? તમને જણાવી દઈએ કે કોઈપણ ન્યુઝ પેપરનું જીવન તેને વાંચીને પૂરું થઈ જાય છે. ન્યૂઝ પેપરનું મૂલ્ય વધુમાં વધુ દોઢથી બે કલાક હોઈ શકે છે. આ સ્થિતિમાં, તમે છાપાને શું કરશો, … Read more

ચોમાસુ કિચન ટિપ્સ: જે તમારા રસોડાના દરરોજના કામને અડધું નાખશે

monsoon kitchen tips in gujarati

ચોમાસાના આગમન સાથે હવામાન થોડું ખુલી જાય છે અને વાતાવરણ સુહાનું બની જાય છે. આ દરમિયાન, દરેક ગૃહિણી કદાચ એક વસ્તુથી ડરે છે અને તે છે રસોડાની વસ્તુઓ બગડવાથી. ચોમાસાને કારણે હવામાં ભેજ હોય ​​છે અને તેથી વાસણોમાં કાટ લાગવા લાગે છે અને ફળો અને શાકભાજી ઝડપથી બગડવા લાગે છે. સામાનનો મોટાભાગનો બગાડ પણ આ … Read more

લોટમાં ફક્ત આ 10 રૂપિયાની વસ્તુ મૂકી દો, ચોમાસામાં લોટમાં ક્યારેય જીવાત કે કીડા નહીં પડે

lot ma kida door karva mate

વરસાદ પડવાની સાથે ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે, પરંતુ તેની સાથે મોસમી જીવજંતુઓ, કાદવ, ગંદકી પણ થાય છે. વરસાદની મોસમમાં લોકો બીમાર પણ વધુ પડે છે. ચોમાસામાં સૌથી વધુ અસર તમારા રસોડામાં પડેલી ખાદ્ય સામગ્રી પર પણ થાય છે. રસોડામાં રહેલું અનાજ અને મસાલામાં કીડા પડી જાય છે અને તે વસ્તુઓને ખરાબ સમજીને ફેંકી … Read more

દાળને પૌષ્ટિક બનાવવા માટે તેને આટલા કલાક પલાળીને જ રાખવી જોઈએ

How long should dal be soaked

દાળનું સેવન હંમેશા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેમાં વનસ્પતિ આધારિત પ્રોટીન હોવાથી, શાકાહારી લોકોએ તેને તેમના આહારનો ભાગ બનાવવો જોઈએ. તેમાં કેલરી અને ચરબી પણ ઓછી હોય છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને બી કોમ્પ્લેક્સ વિટામિન જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે તમારા આહારને વધુ પૌષ્ટિક બનાવે છે. તેમાં કોઈ … Read more

તમે એક્સપાયર થયેલ એલજીપી સિલિન્ડરનો ઉપયોગ નથી કરતા ને જાણો કેવી રીતે ચેક કરવું

gas cylinder expiry date in gujarati

ભારતમાં આજેપણ મોટાભાગના ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. શહેરમા અમુક ભાગોમાં પાઈપલાઈન આવી ગઈ છે, પપરંતુ ગામડાઓમાં આજે પણ સિલિન્ડરનો જ ઉપયોગ થાય છે. લોકો તેનો ઉપયોગ દરરોજ કરે છે પરંતુ ઘણી વખત બેદરકાર હોય છે. તમને ખબર ના હોય તો અમે તમને જણાવી દઈએ કે LPG સિલિન્ડરની આવરદા લગભગ 10 વર્ષ … Read more

હવે કઠોર અને અનાજમાં ક્યારેય કીડા કે જીવાત નહીં પડે, ઘરે બનાવી લો આ લીમડાની ગોળીઓ

anaj ma kida padvano upay

આજે આ લેખમાં અમે તમારી સાથે આ લેખમાં ખુબ જ ઉપયોગી માહિતી શેર કરવા જઈ રહયા છીએ હોમમેઇડ લીમડાની ગોળી. તમને આ ગોળીઓને કોઈપણ કેમીકલવાળી વસ્તુનો ઉપયોગ કર્યા વગર ઘરે સરળતાથી બનાવી શકો છો. તમે પણ આ ગોળીઓનો ઉપયોગ કરીને તમારા ઘરે રહેલું દાળ, ચોખા અને ઘઉંને કીડા પડવાથી બચાવી શકો છો. જો કે અપને કીડા … Read more

કેરીના પલ્પને 1 વર્ષથી વધુ સમય માટે સ્ટોર કરવાની સરળ રીત, સ્વાદ પણ બગડશે નહીં

how to store mango pulp for a year

કેરી દરેકનું મનપસંદ ફળ છે. દરેક સિઝનમાં તેનો સ્વાદ માણવાની મજા આવે છે. પરંતુ આ ફળ ઉનાળાની ઋતુમાં જ જોવા મળે છે. આ સિઝનમાં બજારમાં સસ્તા ભાવે મળવા હોવા ઉપરાંત મોસમી ફળ હોવાને કારણે તે સ્વાદથી ભરપૂર છે. પરંતુ જો તમે શિયાળાની ઋતુમાં પણ આ સ્વાદિષ્ટ ફળની મજા માણવા માંગતા હોવ તો શું કરશો? શા … Read more