બદામ ના બિસ્કીટ બનાવવા માટે ની સરળ રીત

chocolate biscuit

નાના મોટા, સૌને ભાવે એવા બિસ્કીટ તો તમે ખાધા હશે. ગણીબધી જાત ના બિસ્કીટ બજાર માં મળી રહે છે. પણ તમે કોઈ દિવસ ઘરે બનાવ્યા છે? આજે અમે બદામ ના બિસ્કીટ કેવી રીતે ઘરે જ બનાવી શકાય તે વિશે જણાવીશું સામગ્રી 4 ટે સ્પૂન માખણ 1/2 કપ દળેલી ખાંડ 1/3 કપ (50 ગ્રામ) આઈસીંગ સુગર … Read more