પાર્લરના ખર્ચા કર્યા વગર ઘરે આ રીતે કરો ટામેટાનો ફેસિયલ

તમારા ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવી જશે

જેમ જેમ ઋતુ બદલાઈ છે તેમ તેમ ત્વચાની ઘણી સમસ્યાઓ થવા લાગે છે

બદલાતા હવામાન ચહેરાને ડલ અને ઓઈલી બનાવે છે, આવી સ્થિતિમાં તમારે ત્વચાની વિશેષ કાળજી લેવાની જરૂર પડે છે

આ માટે તમે ઘરે ટામેટાનો ફેશિયલ કરી શકો છો

ટામેટા આપણા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ એટલા જ ફાયદાકારક છે

તમને જણાવી દઈએ કે ટામેટા ત્વચાને ફ્રેશ રાખવાનું કામ કરે છે અને તેને હાઈડ્રેટ રાખે છે

આવો જાણીએ ફેસિયલ કરવાની રીત