Vitamine Vishe Mahiti
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વિટામિનો વિશેની સંપૂર્ણ માહિતી. વિટામીન કેટલા પ્રકારના હોય છે. વિટામિન નું રાસાયણિક નામ શું છે. વિટામિન ની ઉણપથી કયા કયા રોગો થાય છે. વિટામિનનું આપણા શરીરની અંદર કાર્ય શુ છે અને વિટામિન કયા ખોરાક માંથી કયા વિટામિન મળે છે. આ બધી જ માહિતી આપણે જોવાના છીએ.

વિટામિન – એ :  વિટામિન એ  નુ રાશાયનીક નામ છે “રેટીનાલ”. વિટામિન એની ઊણપથી આપણા શરીરની અંદર ચામડીના રોગો અને રતાંધળાપણું થાય છે. વિટામીન એ આપણા શરીરની અંદર રોગપ્રતિબંધક નું કામ કરે છે. અને સાથે જ શરીરની વૃદ્ધિ પણ કરે છે. વિટામીન એ લીલા શાકભાજી, કેરી, કેળા, ગાજ,ર દુધી, ટામેટાં અને ઈંડા આ પ્રકારના ખોરાકમાંથી આપણને પ્રાપ્ત થતો હોય છે.

વિટામીન – બી :  વિટામીન બી નું રાસાયણિક નામ થાયમીન છે.  વિટામિન બી  ની ઉણપ થી આપણા શરીરની અંદર કબજિયાત, અપચો, બેરીબેરી જેવા રોગ થાય છે.  આકવિટામિન  શરીરની અંદર હોય તો આપણે પાચનશક્તિ વધારે છે અને સ્નાયુઓને મજબૂત કરે છે.  વિટામીન બી ડુંગળી, બટાકા,ખજૂર,  કઠોળ, ઈંડા આ ખોરાકમાંથી આપણને પ્રાપ્ત થાય છે.

વિટામીન- સી: વિટામીન- સી નુુ રાસાયણિક નામ એસ્કોબીક છે. વિટામીન સી જો આપણે આપણા શરીરની અંદર દાંતનો રોગ અને રક્ત્પિત્ત આ બધા રોગ થાય છે. વિટામીન સી નું કાર્ય લોહી શુદ્ધ કરે, દાંત અને પેઢા મજબૂત કરે છે હાડકાના બંધારણ માટે પણ ઉપયોગી છે. વિટામિન-સી સંતરાં, નારંગી, લીંબુ અને લીલાં શાકભાજીમાંથી આપણને પ્રાપ્ત થાય છે.

વિટામિન – ડી: વિટામિન ડી વિટામિન નું રાસાયણિક નામ છે કોલ કેલ્સીફેરોલ. વિટામીન-ડી આપણા શરીરની અંદર પૂરતી માત્રા ની અંદર ન હોય તો તેનાથી સુકતાન નામનો રોગ થાય છે. વિટામિન ડીનું કાર્ય હાડકાના બંધારણ માટે ખૂબ ઉપયોગી .છે દાંત ની વૃદ્ધિ માટે પણ જરૂરી છે. વિટામીન ડી દૂધ, માખણ, ઘી, અને સૂર્યના કિરણોમાંથી મળે છે.

વિટામિન- ઈ:  વિટામિન ઈ નું રાસાયણિક નામ છે તોકોફેરોલ. વિટામિન ઈ આપણા શરીરની પૂરતી માત્રામાં ન હોય તો પુરુષ મા નપુંસકતા પણ આવે છે. વિટામીન ઈનું કામ જનનેદ્રિયનુુ કાર્ય નું કાર્ય યોગ્ય રીતે કરવામાં સહાયભૂત થાય છે.  વિટામિન ઈ કેળા, ટામેટા, લીલી શાકભાજી, ઈંડા ખાવાથી આપણને પ્રાપ્ત થાય છે.

વિટામિન – કે: વિટામિન કે નું રાસાયણિક નામ ફ્ટોમેનાડીયોન છે.  વિટામિન કે ની ઊણપથી રક્તસ્ત્રાવ વધુ સમય સુધી ચાલુ રહે છે.  જે શરીરની અંદર કોઈ જગ્યાએ આપણને વાગ્યું હોય તો લોહીનો સ્ત્રાવ થતો હોય છે.  જે વિટામિનની કે ની ઊણપ હોય તો ઘણા લાંબા સમય સુધી લોહી વહેવાનું ચાલુ રહે છે. વિટામિન કે ગાજર, ફ્લાવર, કોબીજ, વનસ્પતિ તેલ માથી પ્રાપ્ત થાય છે

જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે..

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા