ચાલવાના ફાયદા: તમે પહેલા પણ ચાલવાના ફાયદા વિશે ઘણું સાંભળ્યું હશે કે ચાલવાથી બ્લડ સુગર, પગને મજબૂત બનાવવામાં મદદ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ચાલવાથી તમારું મગજ પણ તેજ થઈ શકે છે? ચાલવાથી મગજ પર થતી અસરો વિશે તમે કદાચ જાણતા ન હોવ. આજે અમે તમને જણાવી દઈએ કે હાલમાં જ યુનિવર્સિટી […]