Posted inગુજરાતી

જમવાનો સ્વાદ વધારે તેવા કાઠિયાવાડી સ્ટાઈલ વરાળિયા મરચા

જમવાનો સ્વાદ વધારે તેવા કાઠિયાવાડી સ્ટાઈલ આ મરચા જો જમવામાં  હોય તો શાક ની જરૂર ન પડે તેવા વરાળીયા મરચા રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું.આ રેસિપી એકદમ કાઠિયાવાડી સ્ટાઈલ થી બનાવીશું તો આ રેસિપી પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો. સામગ્રી:- ૮-૯ નંગ જાડા અને મોટાં લીલા મરચા મીઠાં વાળું ગરમ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!