આપણે બધા જાણીયે છીએ કે યોગ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. યોગ કરવાથી માત્ર આંતરિક અને માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ તો કરે જ છે, પણ સાથે તે ત્વચા અને વાળની સમસ્યાઓને દૂર કરવા માટે પણ જાણીતું છે. જો તમે એવી સ્ત્રી છો કે જેને સાવ ટૂંકા વાળ છે અને કંટાળી ગયા છો અને તમે ઈચ્છો છો […]