ઘરના મોંઘા ફર્નિચરને ઉધઈથી બચાવવા માટેનો એકદમ અસરકારક ઘરેલુ ઉપાય, આટલું કરશો તો ક્યારેય નહિ આવે

udhai mate ni dava

ઘરના કોઈપણ ખૂણામાં ઉધઈ તેમનો વસવાટ બનાવી લે છે અને ઘણીવાર તે ઘરના ફર્નિચરમાં ઉધઈ જોવા મળી જાય છે. ઉધઈને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે. આ ઉધઈ તમારા ઘર માટે ખૂબ જ ખતરનાક હોય છે કારણ કે ઉધઈ જ્યાં પણ એકવાર આવી જાય છે તે ભાગને ખોખલી કરી નાખે છે. જો ઉધઈ તમને … Read more