શું તમે હજી પણ તમારી ઉનાળાની સ્કિનકેર રૂટિન ફોલો કરો છો અને પછી તમને લાગે છે કે શિયાળામાં તમારી ત્વચા શુષ્ક થઇ ગઈ છે. શિયાળામાં તમારે તમારી ત્વચાને થોડી વધારાની કાળજી લેવાની જરૂર હોય છે. જો તમે તમારી ત્વચાની કાળજી નહીં રાખો તો તે વધારે શુષ્ક અને ડલ દેખાવા લાગશે. જો તમે તમારી ત્વચાની થોડી […]