Posted inનાસ્તો

સુરતી સેવ ખમણી બનાવવાની રીત – Sev Khamani Recipe In Gujarati

Sev khamani recipe in gujarati: ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં આ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ (Sev khamani recipe) બનાવવાની રીત એકદમ સરળ છે. તો ચાલો જોઈ લઇએ સુરતી સેવ ખમણી રેસિપી ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય. સેવ ખમણી માટે જરૂરી સામગ્રી ૧ કપ ચણાનો લોટ ૨ ચમચી રવા ૧ ચમચી મરચાની […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!