દિવાળી માં તમે ઘરે જુદાં જુદાં પ્રકારની રેસિપી બનાવતા હસો. આજે અમે તમને દિવાળી માં ઘરે પડવાળી પૂરી કેવી રીતે બનાવી શકાય જે તમે ૨૦ દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જોઇ લઈએ પડવાળી પૂરી બનાવવા ની એકદમ સરળ રીત. સામગ્રી ૧ કપ મેંદા નો લોટ / ઘઉં નો લોટ સ્વાદ પ્રમાણે […]