Posted inગુજરાતી

પાટવડી રસા બનાવવાની રીત – Patodi rassa banavani rit

પાટવડી રસા રેસિપી: જ્યારે ઘરમાં એકપણ શાક ન હોય અને કઈક નવું ખાવાનુ માં થાય તો સાંજે બનાવો આ પાટવડી રસા રેસિપી. આ રેસિપ જોતાજ ખાવાનુ માં થઈ જાય છે. આ રેસિપી.બનાવામાં પણ ખુબજ સરળ રીતે બની જતી હોય છે તો ચાલો જોઈએ આ રેસિપી બનાવવાની રીત. સામગ્રી: આદુ મરચાની પેસ્ટ બનાવવા માટે ત્રણ લીલા મારચા […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!