મિત્રો, આજે હું તમારી સાથે 10 મિનિટમાં બનતી અને સરળ બનાવવાની રેસીપી શેર કરીશ. જેને તમે લંચબોક્સમાં પણ બનાવીને આપી શકો છો. પનીર અને શિમલા મરચાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પનીર શિમલા મરચા સામગ્રી : પનીર = 200 ગ્રામ ( તમારી પસંદ પ્રમાણે ટુકડા કાપી લો) શિમલા મરચા = 1 મોટા કદનું (પાતળી […]