Posted inસ્વાસ્થ્ય

જો તમને પણ પગમાં ખંજવાર આવતી હોય તો અપનાવો આ ઘરેલુ ઉપચાર, 5 જ મિનિટમાં દૂર કરી દેશે

ઉનાળામાં આપણે આપણી ત્વચાની સારી રીતે સંભાળ રાખીએ છીએ, પરંતુ જ્યારે પગની વાત આવે છે ત્યારે આપણે તેને ટાળીયે છીએ અને ઘણી વાર આ સમસ્યા એટલી વધી જાય છે કે ડોક્ટરની જરૂર પડે છે. ઉનાળામાં, પગ પર ઘણીવાર ખંજવાળ શરૂ થઇ જાય છે અને સતત ખંજવાળને કારણે, ત્વચા લાલ અથવા કાળી થઈ જાય છે. પગમાં […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!