મેથીના પાંદડાને આ રીતે 1 વર્ષ માટે સ્ટોર કરવાથી, લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને સ્વાદ પણ નહિ બદલાય
શિયાળો શરુ થઇ ગયો છે અને બજારમાં ઘણા બધા પ્રકારના લીલા શાકભાજી મળતા થઇ ગયા છે. આમાંના ઘણા પાંદડાવાળા પણ છે જે ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. પરંતુ જો આ પાંદડાવાળા શાકભાજીને બજારમાંથી ઘરે લાવ્યા પછી લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવે તો તે બગડવા લાગી જાય છે. … Read more