Posted inમસાલા

હવે દરેક શાક સ્વાદિષ્ટ બનશે, આ રીતે ઘરે બનાવો કાશ્મીરી ગરમ મસાલો અને લસણ ડુંગળી મસાલો

ભારતીય ભોજનનો સ્વાદ મસાલાઓથી જ આવે છે. જો વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરીને ભોજન બનાવવામાં આવે તો તે સ્વાદિષ્ટ તો બને જ છે સાથે સાથે તે પાચન માટે પણ સારું હોય છે. જો કે બજારમાં શાકનો મસાલો સરળતાથી મળી રહે છે પરંતુ ઘરે બનાવેલા મસાલાના પાવડરનો સ્વાદ બજાર કરતા અલગ જ હોય છે અને તે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!