આ બાબતોનું ધ્યાન રાખશો તો, તમારું કિચન સિંક ક્યારેય બ્લોક નહીં થાય, જાણો કઈ છે આ બાબતો
ઘણીવાર કિચન સિંક અચાનક બ્લોક થઇ જાય છે, રસોડામાં સિંક બ્લોક થઈ જવાના ઘણા કારણો હોઈ શકે છે. એટલા માટે તમારે સિંકમાં કંઈપણ વસ્તુ ફેંકવાથી લઈને ધોવા સુધીની દરેક બાબતમાં ખૂબ કાળજી રાખવી જોઈએ. કારણ કે જો એકવાર કિચન સિંક બ્લોક થઈ જાય છે તો તેને ઠીક કરવામાં ઘણો બધો સમય લાગી જાય છે. આ … Read more