એક કહેવત છે કે “ગરીબોની કસ્તુરી એટલે ડુંગળી” જે દરેક પ્રકારે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અમુક લોકો એવું કહેતા ફરતા હોય છે કે હું ડુંગળી નથી ખાતો અથવા નથી ખાતી કારણ કે મારા મોઢામાંથી વાસ આવે છે. પણ ડુંગળી એ આપણા શરીર માં ખુબજ ફાયદકારક છે અને દરેક લોકોએ ડુંગળી ખવીજ […]