આજે આપણે જોઇશું કે ઘરે એકદમ સરળ રીતે ફકત થોડાક જ સમય માં તૈયાર થતું કાચા કેળાનુ શાક કેવી રીતે બનાવી શકાય. આ શાક બનાવવુ એકદમ સરળ છે. તો એકવાર આ શાક બનાવવાની રીતે જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો કાચા કેળા- 3 (500 ગ્રામ) તેલ – 2-3 ચમચી કોથમીર – 2-3 ચમચી જીરું […]