ગળ્યું ખાવાનું મોટાભાગના લોકો પસંદ કરે છે પરંતુ રીફાઇન્ડ ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી સ્થૂળતા વધે છે, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગો પણ થઈ શકે છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો ઓછામાં ઓછું રીફાઇન્ડ ખાંડ ખાવું અથવા ના ખાવાની ભલામણ કરે છે. ખોરાકમાં મીઠાશ લાવવા માટે મોટાભાગના ઘરોમાં રીફાઇન્ડ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. જો […]