Posted inગુજરાતી

વિટામિન D ની ગોળીઓ લેવાની જરૂર નથી આ રહ્યા 2 રસ્તા – હાડકાઓ તથા દુઃખાવા માટે સૌથી જરૂરી | Vitamin D

આજે અમે તમને વિટામીન-ડી વિષે સરળ માહિતી આપીશું. વિટામીન-ડી મેળવવાના બે જ રસ્તા છે. તો તે કયા બે રસ્તા છે.  વિટામીન-ડી તો સૌપ્રથમ તે ની શું જરૂરિયાત છે આપણા શરીરમાં ?  તો આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન ડી જરૂરી છે. તે અનેક પોષક તત્વોમાંનું એક છે જે શરીરને કેલ્શિયમ શોધવામાં મદદરૂપ થાય છે જેનાથી […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!