Posted inકિચન ટિપ્સ

Kitchen Garden Tips: મીઠા લીમડાના છોડને ઘરે સરળતાથી કેવી રીતે ઉગાડવો

મીઠો લીમડો એ આપણા રસોડાની ખૂબ જ જરૂરી સામગ્રી છે, પરંતુ ઘણી વખત આપણને તાજો મીઠો લીમડો મળતો નથી અને તેના કારણે આપણી રસોઈનો સ્વાદ સારો આવતો નથી. વાળને સ્વસ્થ રાખવા અને અનેક રોગોને દૂર કરવા માટે પણ મીઠો લીમડાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મીતા લીમડાનું વધુ સેવન કરવું પણ યોગ્ય છે, […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!