Posted inમસાલા

એક થી દોઢ વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવુ ધાણાજીરૂ બનાવવાની રીત – Dhanajiru masala banavani rit

આજે બનાવીશું એક થી દોઢ વર્ષ સુધી સ્ટોર કરી શકાય એવું ધાણાજીરૂ મસાલો. આ ધાણાજીરું મસાલામા અમુક સિક્રેટ સામગ્રી ઉમેરીને બનાવીશું જેથી તે એક થી દોઢ વર્ષ સુધી ખરાબ થશે નહિ કે તેનો કલર કે સ્વાદ બદલાશે નહિ.  કોઈપણ ભેળસેળ વગર તમે બજાર કરતા પણ સસ્તું આ ધાણાજીરૂ બનાવીને કોઈ પણ રેસિપી કે દાળ શાક […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!