ચીકુ એક મીઠું અને સ્વાદિષ્ટ ફળ છે. ચીકુમાં ઘણાં ફાયબર હોય છે, જેનો રેચક પ્રભાવ પડે છે. ચીકુમાં ઘણા બધા પ્રકારના વિટામિન મળી આવે છે. ચીકુ માં વિટામીન એ, વિટામીન બી, વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં પ્રોટીન, ફોસ્ફરસ, ફાઇબર અને આયર્ન પણ જોવા મળે છે. ચીકુ કુદરતી એન્ટીઓક્સીડેન્ટ […]