Posted inગુજરાતી

2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવી બિસ્કીટ ભાખરી બનાવવાની રીત

બિસ્કીટ ભાખરી બનાવવાની રીત: આજે આપણે જોઇશું એકદમ નવી રેસિપી. આ રેસિપી નું નામ છે “બિસ્કીટ ભાખરી”. આ ભાખરી તમે બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ ભાખરી બનવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. ચા કે અથાણાં સાથે તમેં આ ભાખરી ને ખાઈ શકો છો. તો ચાલો આ રેસિપી બનાવવાની રીત […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!