આજે જાણીશું કે બપોરના ભોજન પછી આપણને ઊંઘ કેમ આવે છે: ઘણી વાર ભોજન કર્યા પછી ઘણા લોકોને ઊંઘ આવતી હોય એ આપણે જોયેલું અને અને ઘણા લોકોએ તેને અનુભવ્યું પણ હશે. એવું કહેવામાં આવે છે કે ખોરાક એનર્જી આપે છે, તેમ છતાં કેટલીક વાર આપણે આળસ અનુભવીએ છીએ. બપોરના ભોજન પછી ઊંઘ કેમ આવે […]