જો તમારું આધાર કાર્ડ અપડેટ નથી તો હવે તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવો. આ સમાચારની માહિતી ખુદ સરકારે જ ટ્વીટરમાં આપી છે. તમને જણાવી દઈએ કે UIDAIએ આધાર અપડેટ કરવાની ફી નાબૂદ કરી દીધી છે. હવે કોઈપણ વ્યક્તિ પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે. જો કે આજકાલ બધું ઓનલાઈન છે. આવી સ્થિતિમાં, જો તમે […]