આજકાલ ઘણી ગૃહિણીઓ રોટલી બનાવતી વખતે ચીપિયાનો ઉપયોગ કરે છે. ચીપિયાથી મહિલાઓ સરળતાથી રોટલીને એક બાજુથી બીજી બાજુ ફેરવીને સરળતાથી રાંધે છે. ઘણી મહિલાઓ સ્કિન બળી જવાના ડરથી આ ચીપિયાનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં વારંવાર ગેસના સંપર્કમાં આવવાથી ચીપિયો કાળો થઈ જાય છે. ક્યારેક તો આ કાળા ડાઘ એટલા હઠીલા થઇ જાય છે કે […]