આજે આપણે બનાવીશુ ઠંડાઈ પાવડર. જે તમે ઘરે સરળ રીતે બનાવી શકો છો. તો જોઇલો બનાવવાની સરળ રીત. સામગ્રી: કાજુ બદામ પીસ્તા ૮-૧૦ નંગ મરી(આખા) ૮-૧૦ નંગ એલચી એક ચમચી ખસ ખસ એક ચમચી મગસ તરી ના બી એક ચમચી વરિયાળી એક ચમચી ગુલાબ ની સૂકી પાખડી એક ચમચી કેસર ના તાર એક તજ નો […]