ભારતીય ભોજનમાં ટામેટાંનો ઉપયોગ ઘણી રીતે થાય છે. મહિલાઓ ક્યારેક ટામેટાં નો ઉપયોગ શાકનો સ્વાદ વધારવા માટે તો ક્યારેક સલાડના રૂપમાં કરતી હોય છે જેથી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલું જ નહીં ઘણા લોકો ટામેટાની ચટણી બનાવીને ખાય છે જે ખાવાનો સ્વાદ પણ વધારે છે. ટામેટાંનો ઉપયોગ ભોજન સિવાય પણ ઘણી બધી રીતે […]