ગાયના દુધનું જેટલું મહત્વ છે તેટલું જ ગૌમૂત્રનું પણ મહત્વ છે. અહિયાં તમને રોજ સવારે ખાલી પેટે ગૌમુત્ર નું સેવન કરવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવિશું. આ ગૌમૂત્ર કેટલું સ્વાસ્થ્ય માટે મહત્વનું છે અને તેના ફાયદા શું છે તે આપણામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે. પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાયનું […]