આજે આપણું જીવન ભાગદોડ વારુ થઇ ગયું છે. વ્યક્તિ પાસે સમય હોતો નથી. બધા લોકો પોતાના કામમાં વ્યસ્ત જોવા મળે છે. આજના સમયમાં વ્યસ્તતાને કારણે માનસિક તણાવ ઘણો વધી ગયો છે. નાની-નાની બાબતો પર ગુસ્સો આવવો, નારાજ થવુ અને ખૂબ જ પરેશાન થવુ એ સામાન્ય બાબત બની ગઈ છે. ઘણી વખત આવા તણાવને કારણે મહિલાઓ […]