કોથમીર ખાવાના ફાયદા: – આપણા મસાલા વર્ગની અને દરેકના ઘરમાં હોય, ગરીબ-તવંગર મધ્યમ વર્ગ કોઈપણ હોય અને ઘરમાં ધાણા કોથમીર હોય જ છે. આજે કોથમીર વિશે થોડુ જાણીલો. ધાણા પેશાબ સાફ લાવનાર છે. રૂચિ લાવવા માટે દાણા સર્વશ્રેષ્ઠ છે. કોથમીરની ચટણી થી મોં ની અરુચિ ભાગી જાય છે અને સારી ભુખ લાગે છે. હરસ ઉપર […]