ઈડલી તો દરેક ના ઘરે બનતું જ હોય છે પણ અમુક વાર ઈડલી વધતી હોય છે તો આ વધેલી ઈડલી માંથી ચટાકેદાર અને ચટપટી વાનગી કઈ રીતે બનાવી શકાય,તો અહીંયા મસાલા ઈડલી કઈ રીતે બનાવાય છે એ જોઈશું. મસાલા ઈડલી ફ્રાય સામગ્રી: ઈડલી (૧ ઈડલી ના ૪ ટુકડા) થોડું બટર ૮-૯ લસણ ની કળી ૧ […]