mitho limdo khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમારે સ્વસ્થ્ય અને શરીરને રોગ મુક્ત રાખવુ છે તો તમારે આપણી આસપાસ રહેલી વસ્તુઓ નો ઉપયોગ કરતાં શીખવું પડશે એટલે કે આપણી આસપાસ જો કોઈ ઔષધિય વનસ્પતિ રહેલી છે તો તેનો ઉપયોગ ઉપયોગ કરતા શીખવું પડશે. આપણા આજુબાજુ ઘણી બધી વનસ્પતિઓ અને વૃક્ષો રહેલા છે પણ આપણે તેને નજર અંદાજ કરીએ છીએ.

જો તમે તમારી આજુબાજુ રહેલી વનસ્પતિઓનો, જે ફ્રી માં મળી રહે છે તેનો ઉપયોગ કરતા શીખી જશો તો તમારા શરીર માં નાનીમોટી આવતી બીમારીઓમાંથી રાહત મેળવી શકો છો.

આવી જ એક વનસ્પતિનો વાત કરીશું કે જેના તમારે ૬ પાન ખાવાના છે. ૬નાના નાના પત્તા ખાવાના છે. આ ખાવાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલ થાય. આ પાનની અંદર હાઇપોગ્રાઈસેમિક ગુણ રહેલા છે. જેનાથી તમારું ડાયાબીટીશ કંટ્રોલ માં રાગે છે, સુગર લેવલ ને કંટ્રોલ રાખે છે. વધારાની સુગર બહાર ફેંકી દે છે.

આ પાનની અંદર રહેલું ટેનિન નામનું તત્ત્વ, તમારા લિવરને લગતા કોઈપણ પ્રકારના રોગ થવા દેતું નથી અને જો કોઈપણ રોગ લિવરને લગતા હોય તો તેને સો ટકા મટાડે છે. આ વસ્તુ ની અંદર વિટામીન સી, એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ અને ઘણા બધા એવા તત્વો મળી આવે છે જે તમારા શરીરમાં નસોમાં જે બ્લોક થઇ હોય તો તે બ્લોકેજ ની સમસ્યા ને ખુલે છે.

આ ઉપરાંત કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે જેથી તમારું વજન પણ કંટ્રોલમાં રહે છે. તથા તમારા શરીરમાં રહેલા ઘણા બધા રોગો ને નાશ કરે છે. હૃદયની બીમારી સો ટકા બીમારી દૂર કરવી હોય તો આ વસ્તુના છ પાન રોજ તમારે ખાવાના છે.

એનીમિયા એટલે કે જે લોકોને એનિમિયા નો રોગ થયો હોય અથવા એની કોઈ તકલીફ છે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે, આયર્નની ઉણપ છે, ઝીંકની ઉણપ છે, પ્રોટીનની ઉણપ છે કે કોઈ અન્ય વસ્તુ રહેલી છે અથવા કોઇ પણ તત્વોની ઉણપ તમારા શરીર માં  હોય તે તમામ ઉણપ ને દૂર કરે છે.

જે લોકોને ઝાડા થઈ ગયા હોય, ડાયેરિયા થયા હોય, તે લોકો છ પત્તા ખાઈ લે તો તમારા ડાયરિયા કંટ્રોલ થાય, ઝાડા પણ બેસી જાય છે . આ ઉપરાંત ઘણા બધા એવા રોગ છે જે શરીરની અંદર, જે ઝેરી તત્વો રહેલા છે એ ઝેરી તત્વોને બહાર કાઢે છે. તો આ એક વનસ્પતિ કે ઔષધી જે રામબાણ ઈલાજ સાબિત થઇ શકે છે તેનું નામ છે ” મીઠો લીમડો”.

તમે તમારા ઘરની અંદર ઘણી બધી સબ્જી બનાવવા માં, ઘણી બધી વાનગીઓ બનાવવામાં મીઠા લીમડાનો ઉપયોગ કરતા હશો . આ મીઠો લીમડો છે તમારા જીવનને એક નવી ઊર્જા આપે છે, તમારા શરીરની અંદરથી રહેલા મોટાભાગના રોગોને દૂર કરવા માટેની એક ઔષધિ છે રોજ ખાવો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા