એક જ જ્યૂસ શરીરના તમામ રોગ મૂળમાંથી મટાડી શકે છે. બ્રેઈન સ્ટોક માં પણ ફાયદો થાય, આંખની તકલીફ હોય, પેટના મોટાપામાં પણ ફાયદો થાય, લીવર ફેટી હોય તેમાં પણ ફાયદો થાય. ટુંકમાં શરીરની તમામ તકલીફો બધામાં ફાયદો થાય એવો જ્યુસ બતાવવા જઈ રહ્યા છીએ, કે જે તમને ફોલો કરશો તેનું પરિણામ ખૂબ સારું મળશે.
તેમને એક દિવસ ની અંદર અહેસાસ થવા લાગશે. તમે આ જ્યૂસ ચાલુ કરશો તો ખૂબ જ ઓછા સમયમાં સુગર ની દવાઓ અને બ્લડ પ્રેશરની દવાઓ બંધ થઈ શકે છે. આ જ્યુસમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં છે. આપણા શરીર માં સોડિયમ અને મેગ્નેશિયમ નો રેશિયો ૧:૮ હોવો જોઈએ. અત્યારે આઠ ટકા આપણે સોડિયમ વાપરીએ છીએ અને એક ટકા જેટલો જ મેગ્નેશિયમ મળે છે.
છાશમાં અડધી ચમચી મીઠું નાખવું, ભાત માં મીઠું નાખવું, દાળમાં મીઠું નાખીએ છીએ એટલા માટે મેગ્નેશિયમ નું પ્રમાણ નબળું થઈ ગયું છે અને શરીર માં સોડિયમનું પ્રમાણ વધી ગયો છે. શરીરમાં સોડિયમ વધશે તો તમારું વજન વધશે. ફક્ત ત્રણ દિવસ મીઠું બંધ કરી દેશો તો એક થી બે કિલો વજન ઘટી શકે છે.
તો હવે જોઈશું જ્યુસ કેવી રીતે બનાવવું. તેમાં કંઈ સામગ્રીની જરૂર પડશે અને કેવી રીતે બનાવવું. સૌ પ્રથમ પાલકના આઠ થી દશ પાન લેવાં. જો તમને પથરીની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય તો પાલકના લેવાના નથી. ૧૦ ગ્રામ કોથમીર નાં પાન, ૧૫-૨૦ ફુદીનાના પાન લેવાં.
જો આંખની તકલીફ હોય, વિટામિન ઈ ઓછું હોય તો તમે ગાજર પણ એડ કરી શકો છો. આ બધી વસ્તુ માં મેગ્નેશિયમ ખૂબ જ હોય છે. જો તમે આ એક માટે જ્યુસ બનાવો છો એટલું માપ બરાબર છે.
તમે કાળા મરી ૨-૩ નંગ ઉમેરી શકો છો. એક થી બે ગ્રામ તજ, એક થી બે ગ્રામ આખી મેથીના દાણા લઈ મિક્સર જાર માં સારી રીતે ગ્રાઇન્ડ કરી ભુક્કો બનાવી લો એટલે કે પાઉડર તૈયાર કરી દો. હવે ફરીથી મિક્સર બાઉલમાં પાલક નાં પાન, કોથમીર નાં પાન, ફુદીનાના નાં પાન અને કાકડી નાં ટુકડાં એડ કરી તેમાં બનાવેલો પાઉડર પણ એડ કરો.
હવે તેમાં થોડું પાણી ઉમેરીને, સારી રીતે બધું ગ્રાઇન્ડ કરી ને જ્યુસ બનાવી લો. તો અહિયાં તમારો જ્યુસ બનીને તૈયાર છે. આ જ્યૂસ માં થોડું પાણી ઉમેરીને તેને એક ગરણની મદદ થી ગાળી લો. તો અહિયાં તમારો જ્યુસ બરાબર બની તૈયાર થી ગયો છે. આ જ્યૂસ સવારે નયણાકોઠે તમારે બે ગ્લાસ જ્યુસ પીવાનું છે અને સાંજે જમવા ના એક કલાક પહેલા પીવાનો છે અને તાજું જ પીવાનું છે.
જે લોકોને ડાયાબિટીસ છે તે લોકોએ આ જ્યુંસ નું સેવન કરવાનું નથી કારણ કે આ જ્યુસ પીધા પછી તેમને ચકકર આવી શકે છે. તેમના શરીર માં આ જ્યુસ પીધા પછી શરીરમાં મેગ્નેશિયમ નું પ્રમાણ ઊંચું જશે તરત જ સુગરનું પ્રમાણ ડાઉન જતું રહેશે.
આ જ્યુસ પીવાથી શરીરમાં સોજા ઉતરી જશે. હૃદયરોગમાં ફાયદો થાય છે. કોલેસ્ટ્રોલ માં ફાયદો થાય છે. હાઈ બીપીમાં પ્રોબ્લેમ હોય છે એમાં પણ ફાયદો થાય છે. પેટની ચરબીમાં ફાયદો થાય છે. કેન્સર જેવી ઘાતક બિમારી પણ ફાયદો થાય છે કારણ કે આલ્કલાઈંન નામના તત્વનો સરવાળો ખૂબ જ છે. મેગ્નેશિયમ મોટા પ્રમાણમાં છે.
Dsclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Comments are closed.