આજકાલ બાળકોની જીવનશૈલીમાં ઘણો ફેરફાર આવી ગયો છે, ખાવા -પીવાથી લઈને રમવા સુધી, તેમની ઘણી આદતોમાં ઘણો ફેરફાર જોવા મળે છે. આ જ કારણ છે કે તે નાની ઉંમરે બીમારી અને અન્ય પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મોબાઈલ ફોન અને લેપ્ટોપ પર કલાકો સુધી વાપરવાના કારણે મોટાભાગના બાળકોની આંખો ઝડપથી કમજોર પડી રહી […]