Posted inસ્વાસ્થ્ય

તમારા જીવનની 30 મિનિટ કાઢીને જરૂર કરો આ કામ, કોઈ દિવસ દવાખાનાના પગથિયાં નહીં ચડવું પડે

આપણે બધા આપણા જીવનમાં ખૂબ જ વ્યસ્ત થઇ ગયા છીએ અને એમાં ખાસ કરીને મહિલાઓ ઘર અને બહારની જવાબદારીઓ નિભાવવામાં ખૂબ જ વ્યસ્ત હોય છે. તેથી મહિલાઓને કસરત કરવા માટે સમય નથી મળતો. આ આદત આપણને આળસુ બનાવાની સાથે આપણા સ્વાસ્થ્યને પણ નકારાત્મક અસર કરે છે. આ જ કારણથી આપણું વજન પણ ઝડપથી વધી રહ્યું […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!